જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ સામે ગુન્હો નહીં નોંધવા રજૂઆત

Nobat | 5 days ago | 06-08-2022 | 09:10 pm

જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ સામે ગુન્હો નહીં નોંધવા રજૂઆત

ધારાસભ્ય વિક્રમ માડમ સહિતના આગેવાનો દોડી આવ્યાઃજામનગરની કલેક્ટર કચેરીમાં આજે સવારે જ્યારે મુખ્યમંત્રી તથા કલેક્ટર વચ્ચે લમ્પી વાયરસ મુદ્દે બેઠક યોજવામાં આવી હતી ત્યારે શહેરમાં ગૌવંશના ટપોટપ થતા મૃત્યુથી વ્યથિત જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજાએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસે તેઓને અટકાવ્યા હતા. તેમની તથા શહેર મહામંત્રીની અટકાયત કરાયા પછી બંને સામે ગુન્હો નોંધવાની તજવીજ શરૃ કરાતા આજે બપોરે ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમની આગેવાની હેઠળ રજૂઆત માટે કોંગ્રેસી આગેવાનો પોલીસ મથકે દોડી આવ્યા હતા.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image