જામનગર એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત-મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત

Nobat | 3 days ago | 06-08-2022 | 04:10 pm

જામનગર એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત-મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત

રાજ્યના મંત્રીઓ, શહેર-જિલ્લાના મહાનુભાવોએરાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે જામનગરની મુલાકાતે છે ત્યારે જામનગર એરપોર્ટ પર શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, મેયર શ્રીમતી મિનાબેન કોઠારી, ધારાસભ્ય આર.સી. ફળદુ, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, કલેક્ટર ડો. સૌરભ પારધી, કમિશનર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, ધીમંત વ્યાસ, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, મહામંત્રી મેરામણભાઈ ભાટુ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કીર્તનબેન, પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરિયા, એરપોર્ટ ઓથોરિટીના ડાયરેક્ટર સચિન ખંગાર સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રીને આવકારી ઉષ્માપૂર્ણ સ્વાગત-અભિવાદન કર્યું હતું.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image