હેલ્થ એન્ડ ફીટનેસ કેમ્પનું આયોજન

Nobat | 6 days ago | 05-08-2022 | 04:10 pm

હેલ્થ એન્ડ ફીટનેસ કેમ્પનું આયોજન

જામનગર તા. ૪ઃ જામનગરના સ્વ. નર્મદાબેન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એરફોર્સ રોડ, ડિફેન્સ કોલોની, વિજય હેલ્થ એન્ડ ફીટનેસ સેન્ટરમાં તા. ૦૭-૦૮-૨૨ના સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી હેલ્થ અંગે જાણકારી-માર્ગદર્શન આપવા માટે વિનામૂલ્યે હેલ્થ એન્ડ ફીટનેસ કેમ્પ યોજવામાં આવ્યો છે.જેમાં શરીરનો દુખાવો, હાથ, પગ, ગોઠણના દુખાવા, ખાલી ચઢવી, ચાલવા, પલાઠીવાળી બેસવામાં તકલીફ, પેરાલીસીસ, મહિલાઓને માસિકની તકલીફ, વજન વધારવા-ઘટાડવા વગેરે અંગે સમાધાન કરવાનું માર્ગદર્શન આપવામાં આવશે. જેમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. વધુ વિગતો માટે રજીસ્ટ્રેશન માટે વિજયભાઈ વાનખેડે (૯૩૫૯૦ ૯૯૮૫૧)નો સંપર્ક કરવા જણાવ્યું છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image