પરિણીતાની અગમ્ય કારણથી ગળાફાંસો ખાઈ આત્મહત્યા

Nobat | 5 days ago | 06-08-2022 | 04:10 pm

પરિણીતાની અગમ્ય કારણથી ગળાફાંસો ખાઈ આત્મહત્યા

માધાપર-ભુંગાનો બનાવઃજામનગર તા.૬ ઃ જામનગરના માધાપર-ભુંગા વિસ્તારમાં વસવાટ કરતા એક ફકીર પરિણીતાએ કોઈ અગમ્ય કારણથી ગળાફાંંંસો ખાઈ આત્મહત્યા વ્હોરી લીધી છે.જામનગર નજીકના બેડી વિસ્તાર પાસે આવેલા માધાપર-ભુંગા પાસેની બાવા ફળીમાં વસવાટ કરતા હમીદાબેન રહીમશા ફકીર (ઉ.વ.૩૬) નામના પરિણીતાએ ગુરૃવારની રાત્રિથી શુક્રવારની સવાર સુધીમાં પોતાના ઘરમાં કોઈ અગમ્ય કારણથી પ્રેરણાઈને ગળાફાંંંસો ખાઈ લીધો હતો.આ બાબતની ગઈકાલે સવારે પતિ રહીમશા કરીમશા ફકીરને જાણ થઈ હતી. તેઓએ પોલીસને વાકેફ કરતા બેડી મરીન પોલીસ સ્ટેશનના એએસઆઈ ફિરોઝભાઈ દલ દોડી આવ્યા હતા. તેઓએ પતિનું નિવેદન નોંધી તપાસ શરૃ કરી છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image