Nobat | 6 days ago | 05-08-2022 | 04:10 pm
અન્ય એક શખ્સનું નામ ખૂલ્યુંઃજામનગર તા.૫ ઃ જામનરગના સિક્કા પાટિયા નજીકના શાપર ગામ નજીકથી ગઈકાલે એક શખ્સ અંગ્રેજી શરાબની બે બોટલ સાથે પકડાઈ ગયો છે. તેણે પોતાના સાગરિતનું નામ આપ્યું છે.જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા શાપર ગામના પાટિયા પાસેથી ગઈકાલે રાત્રે પસાર થતા મુંગણી ગામના હરીશ ઉર્ફે હરીયા ઘેલાભાઈ પરમાર નામના શખ્સને પોલીસે રોકાવી તેની તલાશી લીધી હતી.આ શખ્સના કબજામાંથી શરાબની બે બોટલ મળી આવી હતી. પોલીસે રૃા.૧ હજારની બોટલ કબજે લઈ હરીશની પૂછપરછ કરતા તેણે પોતાના સાગરિત મુંગણી ગામના જ કનકા રૃડાભાઈ બથવારનું નામ આપ્યું છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag