દેશમાં કોરોનાના છેલ્લા ર૪ કલાકમાં ૧૯૪૦૬ નવા કેસ નોંધાયાઃ ૪૯ મૃત્યુ

Nobat | 5 days ago | 06-08-2022 | 04:10 pm

દેશમાં કોરોનાના છેલ્લા ર૪ કલાકમાં ૧૯૪૦૬ નવા કેસ નોંધાયાઃ ૪૯ મૃત્યુ

નવી દિલ્હી તા. ૬ઃ દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૧૯,૪૦૬ પોઝિટિવ કેસ નોંધાયા છે, અને ૪૯ લોકોના મૃત્યુ નિપજયા છે.ભારતમાં ફરી એકવાર કોરોના કેસમાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં છેલ્લા ર૪ કલાકમાં ૧૯,૪૦૬ નવા કેસ નોંધયા છે અને ૪૯ સંક્રમિતોના મોત થયા છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો ઘટીને ૧,૩૪,૭૯૩ થયો છે, જ્યારે કુલ મૃત્યુઆંક પ,૨૬,૬૪૯ પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં ૪,૩૪,૬૫,૫૫૨ લોકો કોરોના મુક્ત થયા છે. દેશમાં કુલ ૨૦૫,૯૨,૨૦,૭૯૪ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ૩૨,૭૩,૫૫૧ ડોઝ ગઈકાલે અપાયા હતાં. દૈનિક પોઝિટિવ રેટ ૪.૯૬ ટકા છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image