જામનગરથી પસાર થતી ચાર ટ્રેનો રદ

Nobat | 5 days ago | 06-08-2022 | 04:10 pm

જામનગરથી પસાર થતી ચાર ટ્રેનો રદ

નાગપુર ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને લઈનેજામનગર તા. ૬ઃ નાગપુર રેલવે ડિવિઝનમાં ડબલ ટ્રેકની કામગીરીના કારણે ટ્રેન વ્યવહારને અસર થવા પામી છે. જામનગરની આવન-જાવન કરતી ચાર ટ્રેન રદ કરવામાં આવી છે.નાગપુર રેલવે ડિવિઝનના કન્હાન સ્ટેશન પર ડબલ ટ્રેકનું કામ ચાલી રહ્યું છે. આથી ટ્રેન નંબર ૨૨૯૦૫ ઓખા-શાલીમાર એકસપ્રેસ તા. ૭ ની અને વળતા તા. ૯ ની શાલીમાર-ઓખા ટ્રેન રદ કરવામાં આવી છે. તેવી જ રીતે પોરબંદર-શાલીમાર તા. ૧૦ અને ૧૧ તથા વળતા શાલીમાર-પોરબંદર એકસપ્રેસ ટ્રેન તા. ૧૨ અને ૧૩ ની પણ રદ કરવામાં આવી છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image