દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના ચાર કેસ

Nobat | 6 days ago | 05-08-2022 | 04:10 pm

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના ચાર કેસ

ખંભાળીયા તા. ૫ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ચાર નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં ૫૩૯ ના ટેસ્ટીંગ કરાયા હતાં. આ ચારેય નવા કેસ દ્વારકામાં સામે આવ્યા છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image