થાઈલેન્ડની નાઈટ કલબમાં ભીષણ આગઃ ૧૩ના મોત

Nobat | 6 days ago | 05-08-2022 | 04:10 pm

થાઈલેન્ડની નાઈટ કલબમાં ભીષણ આગઃ ૧૩ના મોત

બેંગ્કોક તા.૫ ઃ થાઈલેન્ડના ચોનુબારી પ્રાંતના સતાહિપ જિલ્લામાં આવેલા માઉન્ટેન બી નાઈટ કલબમાં રાત્રે ભીષણ આગ લાગતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ થતા તંત્રએ બચાવ કામગીરી હાથ ધરી હતી. અત્યર સુધીમાં આ ઘટનામાં ૧૩ લોકોના મોત થયા છે અને ૧૦ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image