ફલ્લાઃ લમ્પી રોગચાળા સંદર્ભમાં સેવાભાવી યુવાનોની ટીમનું સેવા કાર્ય

Nobat | 6 days ago | 05-08-2022 | 04:10 pm

ફલ્લાઃ લમ્પી રોગચાળા સંદર્ભમાં સેવાભાવી યુવાનોની ટીમનું સેવા કાર્ય

ફલ્લા પંથકમાં લમ્પી રોગચાળો ફેલાયો છે અને અત્યાર સુધીમાં ચાર જેટલા પશુના મરણ થયા છે. આ રોગચાળાને નાથવા માટે પશુ ડોક્ટર ડી.બી. ગુર્જર તથા મહેશ વાણિયાએ લગભગ તમામ ગૌમાતાને રસી આપી દીધી છે. આ ઉપરાંત સેવાભાવી યુવાનોએ પેરાસીટામોલની ગોળીઓનો ભૂક્કો કરી ખાંડના લાડવામાં મીક્સ કરીને ગાયોને ખવરાવવામાં આવે છે જેનાથી લમ્પીની અસરવાળી ગાયો સ્વસ્થ થઈ છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image