ફલ્લાઃ અકસ્માત સ્થળની મુલાકાત લેતા રાજ્યના મંત્રી રાઘવજીભાઈ ૫ટેલ

Nobat | 5 days ago | 06-08-2022 | 04:10 pm

ફલ્લાઃ અકસ્માત સ્થળની મુલાકાત લેતા રાજ્યના મંત્રી રાઘવજીભાઈ ૫ટેલ

ફલ્લા તા. ૬ઃ ફલ્લા પાસેની ગોળાઈમાં થયેલા ગમખ્વાર અકસ્માત સ્થળની મુલાકાત રાજ્યના મંત્રી રાઘવજીભાઈ પટેલે લઈ ગામના આગેવાનો, જિ.પં. સભ્ય કમલેશ ધમસાણિયા, પત્રકાર મુકેશભાઈ વરિયા વગેરે સાથે ચર્ચા કરી હતી. ફલ્લા નજીકની આ ભયજનક અને જોખમી ગોળાઈ અંગે અગાઉ અનેક રજૂઆતો થતાં સાતેક વર્ષ પહેલા રાઘવજીભાઈ પટેલના પ્રયાસોથી જ ગોળાઈ નાની કરી દેવાઈ હતી, જેથી અકસ્માતો ઘટ્યા છે. આ ગોળાઈના છેવાડે બેરિકેટ મૂકવા તથા અન્ય પગલાં લેવા રજૂઆત કરવામાં આવતા મંત્રીએ યોગ્ય કરવાની ખાતરી આપી હતી.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image