જામનગરના રણજીતનગરમાં એક્ઝિબિશન-કમ-સેલ

Nobat | 4 days ago | 05-08-2022 | 04:10 pm

જામનગરના રણજીતનગરમાં એક્ઝિબિશન-કમ-સેલ

દેશની સૌથી મોટા હેન્ડીક્રાફ્ટ-હેન્ડલૂમ દ્વારાજામનગર તા. પઃ જામનગરના રણજીતનગર, પટેલ સમાજ સામે ખીજડા મંદિર ગ્રાઉન્ડમાં ભારતનું સૌથી મોટું હેન્ડીક્રાફટ - હેન્ડલૂમ, શ્રી ક્રિષ્ના આર્ટસ એન્ડ ક્રાફટનો સેલ ખૂલ્લો મૂકાયો છે, જેમાં કોલકાતા સાડી, બનારસી સાડી, ભાગલપુરી ડ્રેસ મટિરિયલ્સ, ખાદી શર્ટ, જયપુરી કુર્તી અને ટોપ, બોમ્બે ટોપ, લખનવી ચીકન કુર્તી, જયપુરી બેડશીટ, ખેકડા બેડશીટ, બોમ્બે આર્ટિફિશ્યલ જ્વેલરી, રાજસ્થાની પેઈન્ટીંગ, સહારનપુર ફર્નિચર ખુરજા પોટરી, મિર્જાપુર ભદોહી કારપેટ સહિતની ચીજો ખરીદવા ધસારો થઈ રહ્યો છે. આ હેન્ડીક્રાફટ - હેન્ડલ્ુમ એક્ઝિબીશન સવારે ૧૧ થી રાત્રે ૧૧ સુધી ચાલે હોય છે, જામનગર શહેરની જનતા આ પ્રદર્શનને અચૂક નિહાળી લાભ લઈ શકે છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image