કોશિશ ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે રોપા વિતરણ

Nobat | 3 days ago | 06-08-2022 | 04:10 pm

કોશિશ ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે રોપા વિતરણ

પર્યાવરણનું જતન એ લોકો પોતાની નૈતિક ફરજ સમજે તેમજ જામનગરને હરિયાળું બનાવવાના એક પ્રયાસ માટે કોશિશ ફાઉન્ડેશન દ્વારા ડીકેવી સર્કલ અલગ અલગ જાતના ૩૦૦ થી વધુ રોપાઓનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં (ચેમ્બર ઓફ કોમર્સ, ઈન્વાઈરોન મેન્ટલ પેનલના ચેરપર્સન) નિતેશ કોટેચા, ચંદ્રકાંતભાઈ કુંડલિયા તથા નવાનગર નેચરલ ક્લબના વિજયસિંહ જાડેજાએ વિશેષ હાજરી આપી હતી તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા કોશિશ ફાઉન્ડેશનના પ્રમુખ સહારાબેન મકવાણા તથા ટીમ મેમ્બર મહેમુદભાઈ વહેવારિયા, કિરીટભાઈ મહેતા, મીનાક્ષીબેન શાહ, ઝાકીરહુશેન, ફાતેમા, ઝુનેદભાઈ, અલીમ ખાન, ઈસ્માઈલભાઈ, વિશેષ ચાંદ્રા, શક્તિસિંહ ચૌહાણ તેમજ તેમની ટીમે જહેમત ઊઠાવી હતી.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image