Nobat | 6 days ago | 05-08-2022 | 04:10 pm
ખંભાળીયા તા. ૫ઃ ખંભાળીયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપ કાર્યાલયનું બાંધકામ શરૃ કરવામાં આવ્યું છે. જે અંગે યોજાયેલા કાર્યક્રમની શરૃઆત કાર્યાલયમંત્રી કિરીટભાઈ ખેતીયાએ શ્લોક બોલીને કરી હતી. ભાજપના જિલ્લા મહામંત્રી મયુરભાઈ ગઢવીએ સાડાચાર કરોડના ખર્ચે નિર્માણ થનાર દ્વારકેશ કમલમ ભવનની વિગતો આપી હતી. જિલ્લા પ્રમુખ ખીમભાઈ જોગલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag