ચેસ જામનગર ડિસ્ટ્રીકટ એસો. દ્વારા પ્રેકટીસ ચેસ સ્પર્ધા યોજાઈ

Nobat | 3 days ago | 06-08-2022 | 04:10 pm

ચેસ જામનગર ડિસ્ટ્રીકટ એસો. દ્વારા પ્રેકટીસ ચેસ સ્પર્ધા યોજાઈ

જામનગર તા. ૬ઃ ચેસ જામનગર ડિસ્ટ્રીક એસોસિએશન દ્વારા પ્રેકટીસ ચેસ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં અન્ડર-૧૯ વિભાગમાં જતીન પંડ્યા (પ્રથમ), તન્મય ગુપ્તા (દ્વિતીય) અને પ્રચેત સોની (તૃતીયા જ્યારે અન્ડર-૯ વિભાગમાં મંથન સોમાણી (પ્રથમ), વિશ્વા પંચોલી (દ્વિતીય) અને કુશ દાવડા (તૃતીય) વિજેતા થયા હતાં. પાંચ વર્ષના ભુલકા કુશ દાવડાએ સુંદર રમત રમીને લોકોને પ્રભાવિત કર્યા હતાં. આ સ્પર્ધામાં આર્બીટર તરીકે પંકજ ગણાત્રાએ સેવા આપી હતી. સંસ્થાના પ્રમુખ શિવરાજસિંહ જાડેજાએ સ્પર્ધા માટેની વ્યવસ્થા સંભાળી હતી. જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image