'હર ઘર તિરંગા' સાથે સેલ્ફી અભિયાનમાં જોડાવવા અપીલ

Nobat | 5 days ago | 06-08-2022 | 04:10 pm

'હર ઘર તિરંગા' સાથે સેલ્ફી અભિયાનમાં જોડાવવા અપીલ

ધારાસભ્ય હકુભા જાડેજાનાખંભાળીયા તા. ૬ઃ દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવમાં હર ઘર તિરંગા અભિયાન શરૃ થયું છે જ્યારે હાલારના વતનીઓને તિરંગા સાથે સેલ્ફી લઈ અપલોડ કરવાના અભિયાનમાં જોડાવા પૂર્વ રાજ્યમંત્રી અને ધારાસભ્ય હકુભા જાડેજાએ અપીલ કરી છે.જાહેર કરાયેલ કયુઆરકોડ સ્કેન કરીને ફલેગને કલીક કરી પોતાની વિગતો ભરીને લોકેશન સકસેસ કરીને તમારા લોકેશન પર રાષ્ટ્રધ્વજ રાખી શકાશે. હરઘર તિરંગા ડોટ કોમ પર આ વિગતો મૂકીને રાજ્યમાં ચાલતા તિરંગા અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી. જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image