ખંભાળિયાના હરિયાવડ પાસે અકસ્માત

Nobat | 6 days ago | 05-08-2022 | 04:10 pm

ખંભાળિયાના હરિયાવડ પાસે અકસ્માત

ખંભાળિયાથી દ્વારકા વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલા હરિયાવડ ગામ પાસે આજે સવારે ડબલ સવારી બાઈક તથા એક મોટર વચ્ચે ટક્કર સર્જાઈ હતી. આ અકસ્માતમાં બાઈકસવાર બે યુવાનને ઈજા થઈ છે. તેઓને ૧૦૮ મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image