જામનગરમાં શાંતિ સમિતિની યોજાઈ બેઠક

Nobat | 4 days ago | 05-08-2022 | 04:10 pm

જામનગરમાં શાંતિ સમિતિની યોજાઈ બેઠક

જામનગરમાં હાલમાં શ્રાવણ મહિનાની તેમજ મહોર્રમના મહિનાની ઉજવણી કરવામાં આવી રહી છે. તે દરમિયાન ગઈકાલે સિટી-બી ડિવિઝન પોલીસ મથકમાં શહેરના એ, બી, સી તથા બેડી મરીન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી નીકળતા તાજિયાના પરવાનેદારો તેમજ હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓએ નાયબ પોલીસ અધિક્ષક કૃણાલ દેસાઈના અધ્યક્ષપદે શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી. જેમાં પીઆ કે.જે. ભોયેએ સંબોધન કર્યું હતું.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image