જામનગરમાં ગઈકાલે ૧૨ અને ગ્રામ્યમાં એક કેસઃ પાંચ દર્દી હોસ્પિટલમાં દાખલ

Nobat | 5 days ago | 06-08-2022 | 04:10 pm

જામનગરમાં ગઈકાલે ૧૨ અને ગ્રામ્યમાં એક કેસઃ પાંચ દર્દી હોસ્પિટલમાં દાખલ

ધીમી ગતિએ પણ વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ... સાવધાનજામનગર તા. ૬ઃ જામનગર શહેરમાં કોરોના કેસની સંખ્યા ગઈકાલે પણ યથાવત જળવાઈ રહી હતી. ગઈકાલે ૧૨ કેસ નોંધાયા હતાં. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં એક કેસ નોંધાયો હતો. હાલ પાંચ દર્દી દાખલ છે.જામનગરમાં કોરોના વાયરસનો કહેર યથાવત જળવાઈ રહ્યો છે. ગઈકાલે મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૨ કેસ નોંધાયા હતાં. કુલ ૪૫૪ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. આઠ દર્દીને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યા હતાં. જ્યારે ૭૧ દર્દી હોમ આઈસોલેશનમાં જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં માત્ર એક કેસ નોંધાયો હતોે. કુલ ૫ાંચ દર્દી હોસ્પિટલમાં દાખલ છે. આમ જામનગરમાં ધીમા પગલે કોરોના કેસની સંખ્યા સતત વધતી જઈ રહી છે. ત્યારે લોકોએ સાવચેતી રાખવી ખૂબ જ જરૃરી છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image