લક્ષ્મીનારાયણ વાણંદ જ્ઞાતિ દ્વારા ૧૧૫૧ શિવલીંગના દર્શન

Nobat | 5 days ago | 06-08-2022 | 04:10 pm

લક્ષ્મીનારાયણ વાણંદ જ્ઞાતિ દ્વારા ૧૧૫૧ શિવલીંગના દર્શન

તા. ૯ થી ૧૨ ઓગષ્ટ સુધીજામનગર તા. ૬ઃ જામનગરની લક્ષ્મીનારાયણ વાણંદ જ્ઞાતિ દ્વારા તા. ૯-૮-૨૨ થી તા. ૧૨-૮-૨૨ સુધી ૧૧૫૧ શિવલીંગના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. ૯-૮ના સવારે ૮ થી ૯ મંડળના દર્શન યોજાશે. શિવલીંગના દર્શનનો સમય સાંજે ૪ થી ૮ અને પૂજાનો સમય સાંજે ૪ થી ૬ નો રહેશે. દરેક જ્ઞાતિજનોને દર્શન-પૂજાનો લાભ લેવા પ્રમુખે અનુરોધ કર્યો છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image